Posts
ત્યાં સુધી જ તમે ઓળખાશો જયાં સુધી તમે કામ આવશો સાહેબ. બાકી તો દીવો પ્રગટાવી ને દીવાસળી ફેકી જ દેવાય છે ...✍🏻
- Get link
- X
- Other Apps
વિશ્વાસ ક્યારેય ખોટો નથી હોતો ખોટી જગ્યા એ હોય છે...✍🏻
- Get link
- X
- Other Apps
બદલાઈ જાય છે એજ લોકો સમય ની સાથે જેને હદ થી વધારે સમય આપ્યો હોય...✍🏻
- Get link
- X
- Other Apps
દુનિયા વફાદારી કરશે એવી આશા ના રાખતા અહીંયા લોકો દુઆ કબુલ ના થાય તો ભગવાન પણ બદલી નાખે છે ...✍🏻
- Get link
- X
- Other Apps
કપડા થી ઓળખે છે દુનીયા ને પૈસા થી તોલાતુ માણસપણુ લાગણી રડતી રહી બજારમાં સાહેબ ને જુઠુ હાસ્ય હજારો માં વેચાણુ ...✍🏻
- Get link
- X
- Other Apps
લોકો તો ખાલી સમજાવતા રહ્યા કે સમય બદલાય જાય છે પણ સમય આ સાબિત કરી આપ્યું કે લોકો બદલાય જાયય છે...✍🏻
- Get link
- X
- Other Apps